મારા મિત્રોની ટોળી આમ ઊંધિયા જેવી છે,
કોઈ બટાકા જેવા ભલી ને સ્વાદિષ્ટ,બધામાં ભળે ને સ્વાદ વધારે.
કોઈ રીંગણ જેવી , કોઈને ભાવે ને કોઈને જરાય નહિ.
તો કોઈ પાપડી જેવી , સીઝનમાં જ મળે.
કોઈ કેળા જેવી મીઠ્ઠી તો
કોઈ મેથી જેવી કડવી પણ ગુણકારી...
કોઇ વાલ જેવી વાયડી તો
કેટલીક મરચા જેવી તમતમતી....
એકલી ભારે પડે પણ જો સૌ સાથે હોય તો સ્વાદની મજા જ જુદી....
lov u yaara.....