એક બાપા કુતરાના બેય કાન પકડી ઉભા હતા.એક ફેશનેબલ યુવાન ત્યાંથી નીકળ્યો.
યુવાન:-બાપા આ તમારો હેવાયો લાગે છે.
બાપા:-હા ખુબજ.તું જરાક વાર કાન પકડ તો હું બીડી પેટાવી લઉં...!
યુવાને કુતરાના કાન પકડ્યા બીડી પેટાવી બાપા હાલતા થયા...અને કહેતા ગયા કાન છોડતો નહીં..કૂતરો હડકાયો છે..!!🤣