પત્ની : - હે નાગરશ્રેષ્ઠ , આ ધવલ રંગી પ્રસરતા પુષ્પના મૃદુ નહીં એવા કડક પૃષ્ઠ ભાગને જાળીદાર કાષ્ટ કૃતીના હસ્તપંખા સમા યંત્ર વડે નિર્દયતા પૂર્વક પ્રહાર કરી આદાન પ્રદાનની આ નિષ્ઠુર પ્રવૃત્તિઓ કરે છે એ શું છે?
પતિ :-તું બધી ધાર્મિક સિરિયલો બહુ ના જો આ લોકો બેડમિન્ટન રમે છે. 🤣🤣🤣
#anandvsamani