*ઉત્તરાયણ માટેની ગાઈડલાઇન*.....
*૧* : ધાબા પરથી પતંગ ચગાવવાના બદલે રૂમમાં બેસીને *વર્ચુયલ ઉતરાયણ* મનાવવી...
*૨*: ફીરકી પકડવા માટે આપવી નહિ કે લેવી પણ નહીં, સરકાર તરફથી *સ્ટેન્ડ* આપવામાં આવશે .
*૩*: ઘર દીઠ એક જ *સ્ટેન્ડ* મળશે.
*૪* : દોરી *મોઢેથી* તોડવી હોય તો પહેલાં મોઢું સેનેટાઈઝ કરવું..
*૫* : પતંગ કપાઈને આવે તો લૂંટવા નહીં, અને લૂંટવા જ હોય તો *PPE kit* પહેરીને લૂંટવા.
*૬*: ચીક્કી, મમરાના લાડુ, ઉધીયુ ના ડબ્બાની સાથે આ વખતે *ઉકાળાની બોટલો* રાખવી.
*૭* : પેચ કાપવા પહેલાં *પોલીસ પરમીશન* લેવી...
*૮* : અને ખાસ મહત્વનું :
આકાશમાં બે પતંગો વચ્ચે *છ ફૂટનું* અંતર રાખવું...
😂🤣😂