Gujarati Quote in Funny by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*ઉત્તરાયણ માટેની સરકારી ગાઈડલાઇન*.....

*૧* : ધાબા પરથી પતંગ ચગાવવાના બદલે રૂમમાં બેસીને *વર્ચુયલ ઉતરાયણ* મનાવવી...
*૨*: ફીરકી પકડવા માટે આપવી નહિ કે લેવી પણ નહીં, સરકાર તરફથી *સ્ટેન્ડ* આપવામાં આવશે .
*૩*: ઘર દીઠ એક જ *સ્ટેન્ડ* મળશે.
*૪* : દોરી *મોઢેથી* તોડવી હોય તો પહેલાં મોઢું સેનેટાઈઝ કરવું..
*૫* : પતંગ કપાઈને આવે તો લૂંટવા નહીં, અને લૂંટવા જ હોય તો *PPE kit* પહેરીને લૂંટવા.
*૬*: ચીક્કી, મમરાના લાડુ, ઉધીયુ ના ડબ્બાની સાથે આ વખતે બદલે *ઉકાળાની બોટલો* રાખવી.
*૭* : પેચ કાપવા પહેલાં *પોલીસ પરમીશન* લેવી...
*૮* : અને ખાસ મહત્વનું:
આકાશમાં બે પતંગો વચ્ચે *છ ફૂટનું* અંતર રાખવું...
😂🤣😂

Gujarati Funny by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111639294
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now