માટી ની એ સુગંધ બોલાવે મને..
કઈ કેટલી સવારો એ કૂકડા નાં અવાજોથી ઊઠી છું હું..
સવાર પડે ને ક્યાં ખેતરોમાં રમવા નીકળી જવું ને બા નું એ બૂમ પાડવું આવે કે ઘેરમાં..
ને કેહવું અયવા ,અયવા...
ને આવી ને બધાએ લાઈનમાં કાકી ચૂલા પર રોટલા બનાવે ત્યાં બેસી જવું ને ગરમાગરમ ખાવાની લિજ્જત માણવી
ચૂલામાંથી આવતી એ સુગંધ યાદ છે મને...
-Rinal Patel💫💫