🌞ક્યા ગ્રહ સાથે *શ્રીકૃષ્ણનો* સંસારી સંબંધ?
🌞~મૃત્યુના રાજા *યમ* યમુનાજીના ભાઈ થાય ને યમુનાજી શ્રીકૃષ્ણનાં પટરાણી,
એટલે યમ થયા *સાળા*
🌞~*સૂર્ય* યમુનાજીના પિતા એટલે શ્રીકૃષ્ણના *સસરા* થયા
🌞~સૂર્યના પુત્ર *શનિ* શ્રીકૃષ્ણના *સાળા* થયા.
🌝~*ચંદ્ર* અને *લક્ષ્મીજી* સમુદ્રનાં સંતાન અને લક્ષ્મીજી નારાયણ શ્રીકૃષ્ણનાં પત્ની
એટલે ચંદ્ર *શ્રીકૃષ્ણના સાળા* થયા.
🌞~*બુધ* ચંદ્રનો પુત્ર એટલે *શ્રીકૃષ્ણ એના ફુઆ* થાય.
🌞~*ગુરુ* અને *શુક્ર* સૌમ્ય ને વિદ્વાન ગ્રહો છે, એટલે કોઈને હેરાન કરે નહીં. કુદૃષ્ટિ કરે નહીં
અને
🌞~*ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર* એ શ્રીકૃષ્ણના અંશ છે.
🌞~*રાહુ-કેતુ* જે દિવસથી કપાઈ ગયા છે તે દિવસથી સુદર્શન ચક્રને ભૂલ્યા નથી તેથી એ નડી શકે જ નહીં
🌞~*મંગળ* એ ક્રૂર ગ્રહ ખરો, પણ સત્યભામાનો ભાઈ એટલે અે પણ *શ્રીકૃષ્ણનો સાળો*
🌞~આમ, *શ્રીકૃષ્ણને* શરણે જનાર ભક્તનું કોઈ પણ *ગ્રહ* કંઈ જ બગાડી શકતો નથી.
*શ્રી કૃષ્ણં શરણં મમઃ* ની નિત્ય માળા કરવી