શૂન મંડળ માં આવે ને જાવે..
વહી પિયુ કા શહેર...
અધર તખત પર ☝️નામ નિરંતર...
જપી લ્યો આઠે પ્હોર...
કોઈ આ મોજ ને જાણે...
કોઈ અપના ગુરુ કો પીછાણે...
શૂન...(૦) સંખ્યા પણ નથી. અસંખ્ય પણ નથી.
છે કે નથી પણ કહેવું અશક્ય છે એ નું નામ શૂન...
નિર્વાણ.... નિરંતર... નિઃઅંત...🙏🌷🌷🌷