મિત્રો 2020નાં વર્ષ દરમ્યાન મારાથી આપને કોઈ મન વચન કે કર્મથી લાગણી દુભાવી હોય તો ક્ષમાં ચાહું છું...વંદન..🙏
મારા માટે દોસ્ત એટલે
શરીરની બહાર ધબકતું દિલ,
પાસવર્ડ વિનાનું એકાઉન્ટ,
ખુશીના ખજાનાની ચાવી,
જીવનના બગીચાની સુગંધ,
૩૬૫ દિવસ ૨૪ x ૭ ખુલ્લી રહેતી ઈમરજન્સી,
પાબંદી વિનાની મહેફિલ,
દોસ્ત એટલે...
મને તો એટલી ખબર પડે....
"દોસ્ત એટલે....👇"
"સ્વ પછીનો સૌથી પહેલો સ્વજન...🌹😊"