આજ વરસનો છેલ્લો દિવસ છે,
આવતી કાલથી કેલેન્ડરની તારીખ બદલાશે,
પણ,
આપણને નથી બદલાવવું,
જેવો સાથ સહકાર આ વરસમાં આપ્યો છે એકબીજાને,
આપણા માતૃભરતી પરિવારને,
બસ એમજ સાથ આ આવનાર વરસમાં આપવાનો છે.
બોલો આપશો ને સાથ
મારો ને આપણા બીજા લેખક મિત્રોનો.
B+ve
-Krishna