*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
3️⃣1️⃣1️⃣2️⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
સવારથી રાત સુધીના બિઝી શિડયુલમાં જિંદગી ક્યાંક ખોવાઈ તો નથી ગઈને? મોટાભાગે તો લોકો રોજિંદું કામ જ કરતા હોય છે,જિંદગી તો વચ્ચે ટુકડે ટુકડે જિવાતી હોય છે. જિંદગીના આવા ટુકડાને ભેગા કરીને નિરખવાનો પણ સમય આપણી પાસે નથી હોતો....!
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*