*આજે ૭૮૨ વર્ષો પછી આ ધનયોગ આવ્યો છે જરુર લાભ લેજો.!*
*આજ રાતે ૩ વાગે ચંદ્રમાની રોશનીમાં ૩ ડોલ ઠંડા પાણીથી સ્નાન કરવાથી પુષ્કળ ધન પ્રાપ્તિ થાય."*
*અને જો આ પાણીમાં ૧૫ કીલો બરફ નાખી સ્નાન કરવાથી સાત પેઢી સુધી ચાલે એટલુ ધન પ્રાપ્ત થશે.!*
*મારી તો તબિયત ઠીક નથી એટલે લાભ નઈ લઇ શકું પણ તમે આ તક ચુકતા નહી..*
😝🤣🤭😄