🙏🏻
*મારા દિલ દિવાના તું લે લે હરિના ગુણ ગાઇ*
આત્મા ઍ સદાય શુધ્ધ છે ઍ મલીન નથી થતો પણ ક્યાક અજ્ઞાનતાનુ આવરણ જરુર ચડે છે
ઍ આવરણ તુટે પણ છે અને તોડી શકાય પણ છે માટે સંતો સમજાવે છે કૅ મારા દિલ દિવાના તું પણ પવિત્ર છે.આત્મા શુધ્ધ છે.બસ બાહ્ય અશુધ્ધિઓનુ આકર્ષણ ન થાય ઍ મહત્વનુ
તું લે લે હરિ ના ગુણ ગાઇ..દિલ દેવાનૂ છે પણ આ દીવાનગી હરિના ગુણગાન માટેની હોવી જોઇયે
દુંન્યવી દીવાનગી નહિ
જાત સાથેનિ દીવાનગી..સંતનિ દીવાનગી..સદગુરુની દિવાંનગી. સદગુરુઍ બતાવેલ સાધના નિ દિવાંનગી..
👏🏻