Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લોહી રેડું છું ખેતરમાં,
તોય રડવું પડે આખરમાં?

એવો ગળે આવી ગયો'કે-
ગળે ફાંસો ખાધો પાદરમાં.

પાણીની મોટર બંધ કરી,
નેતા બેઠા છે મોટરમાં.

કાંઈ નથી ઉગવાનું તોયે,
બીજ હું વાવું છું પથ્થરમાં.

પરસેવાથી ખેતર ખેડું,
પાણી ભાવ ધરો વળતરમાં?

સરકારી નિયમોનાં કારણ,
રોડ ઉપર આવ્યો પળભરમાં.

કેવા લોકો ભેગા થ્યા છે?
ખાતર પાડે છે ખાતરમાં.

...પ્રશાંત સોમાણી

જગતના તાતની વ્યથા રાષ્ટ્રીય ખેડૂત દિવસે આપ સમક્ષ..

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111632083
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now