The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.
#GazalsVani Post # 0027 19.12.2020 કવિશ્રી શૂન્ય પાલનપુરીનો અવાજ અને મિજાઝ સાંભળીએ એમના જન્મદિને.. ગુલોમાં પહેલા સમાં રંગ ને સુવાસ નથી નવી બહાર ચમનમાં કોઈને રાસ નથી અફાટ રણમાં શીતળ છાંયડાની આશ ન કર સિવાય કાંટા અહીં કોઈનો વિકાસ નથી હવે તો ધોળે દહાડે છે એવું અંધારું હજાર સૂર્ય બળે તોય કૈં ઉજાસ નથી કૃપાઓ એટલી વરસી છે મૃગજળો રૂપે અમારે થાકીને કહેવું પડે છે, પ્યાસ નથી. વિવેચકોને કહો જાળવે અદબ એની કે ‘શૂન્ય’ શબ્દનો સ્વામી છે, કોઈ દાસ નથી ~ શૂન્ય પાલનપુરી https://youtu.be/nFlntqyvGWU https://www.facebook.com/gazalsk3k/videos/380353606585776 Please subscribe Gazals youtube channel : https://www.youtube.com/c/GAZALSPage
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser