*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
1️⃣9️⃣1️⃣2️⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
ઘણાં લોકો બધાના રસ્તા કાપીને આગળ તો નીકળી જાય છે પણ જ્યારે પાછું વળીને જુએ છે ત્યારે કોઇ નથી હોતું, પછી એ કહે છે કે મારું કોઈ નથી. મારું કોઈ નથી એવું કહેનારાએ એક વાર એ પણ વિચારવું જોઇએ કે હું કોઇનો છું ખરો.
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*