. *👏 જય ગુરૂદેવ 👏*
*ગુરૂ વચનનું ઉલંઘન કરવુ, ગુરૂની મર્યાદાનું ઉલંઘન કરવુ, એ મહાપાપ છે. પથારીમાં સુતા સુતા જે સાધક ગુરૂ વચનનું સ્મરણ કરતા કરતા સુવે છે એને સમાધી કહેવાય છે ઉંધ નથી કહેવાતી. વિચારો ગમે તેટલા ઊંચા અને જાગૃત હોય, પણ જ્યાં સુધી તેનો અમલ ના થાય, ત્યાં સુધી તેની કોઈ કિંમત નથી !!*
*ગુરુમંત્ર અને તેનાં પરની લગની જ્યારે એક થાય, ત્યારે શબ્દોથી પરની, એટલે કે પરા શક્તિની અનુભૂતિ થાય છે, જે મૌન માં જ માણી શકાય છે. જે એકનું જ શાસન છે, તે ગુરૂમંત્ર અને તેમાં સ્થિરતા દ્વારા જ પ્રગટ થાય છે. આ આંતરિક ગતિ છે જે કોઈ ને વર્ણવી શકાતી પણ નથી !!*