Gujarati Quote in Poem by Armin Dutia Motashaw

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમર્પણ 


કાશ તને નહિ કરીને, પ્રભુ ને કર્યું હોત મે, મારું બધુંજ  સમર્પણ 


ખુશ થાત પ્રભુ અને હું, જો કરયું હતે એમને મે, મારું સર્વસ્વ અર્પણ.


આપી દિલ તને, મલયું મને દુખ અસહય; ખોટમાં કરયો મે વેપાર; 


અરે વેપાર ક્યાં કરયો; તુઝ્ને દિલ અર્પણ કરી, દુખ નોતરીયું અપાર ! 


પ્રીત કરી પછતાઊ છું હું; પણ મે ક્યાં કીધી પ્રીત? એ તો બસ થઈ ગઈ!


અને હું તણખલા નિ જેમ, પ્રીતનિ નદીના વહેણ માં વહિ ગઈ.


અર્પણ કર્યું મે તને સર્વસ્વ; તન મન ધન, બધાનું  કરયું સમર્પણ.


આટલું દુખ સેહવા પછી પણ, દિલ તો કરવું છે તને જ અર્પણ.


પ્રીત ગાંડી છે, જોયા, સમજિયા વગર માનવ પ્રીત કરી બેસે છે;


અણે એ દુખમાં પણ એ, એક જાતની ખુમારી અનુભવે છે.


AF Dastur 

Gujarati Poem by Armin Dutia Motashaw : 111628034
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now