આ મનુષ્ય અવતારમા જે શરીર મળ્યુ છે એ નાશ પામશે,
જેમ કઈક રજવાડા,મહારાજા,શુરવીર,સંતો,ભક્તો,આ શરીર છોડીને ચાલ્યા ગયા
આપણે પણ જવાના માટે સંતો કહે છે.
🕉️ રામ ભજીલે પ્રાણીયા પછી ભજાશે નહિ
આ કાયા થાશે જર્જરી પછી બેઠુય રેવાશે નહિ.
🕉️ 🕉️ ના્મ ભજન બીન નહિ નિસ્તારા
જાગ જાગ મન ક્યુ સુતા
જાગ્રત નગરી ને જમ ના લૂંટે
ભલે જખ મારે જમદૂતા
- દાસી જીવણ.🕉️