ગુલાબદાસ બાપુની સાખી...
......................................
ગુલાબ વંદન ગુરૂ દેવને.
કોટીક કરી ક્રીપાઈ.
રાત દી રૂડીયે રાખતા.
પલ પલ લાગુ પાઈ.
પલ પલ લાગુ પાઈ.
ક્ષણ એક નહી છેટા.
નેણે નીરખ્યા નાથને.
સુરતા સે સમેટા.
...........................................
જય ગુરુ મહારાજ....