કબીરસાહેબની ઉલટીવાણી ( 10 )
🍂🍂🍂🍂🍂🍂🍂
હે કૌઇ ગુરુ જ્ઞાની જગ મેં,ઊલટી વેદ બુઝૈ
પાની મે લગી હે આગ,અંધહી આંખી ન સુઝૈ...
ગાઇ તો નાહર ખાયો,હરિન ખાયો ચિત્તા
કાગા નગરે ફાંદિ કૅ,બટેરન બાજ જીતા...
મુસા તો મંજર ખાયો,સ્યારે ખાયો શ્વાન
આદિ કો ઉદ્દેશ જાને,તાસુ ભેષ સુહાના...
એક હી દાદુર ખાયો,પાંચ હી ભુવન્ગા
કહહિ કબીર પુકારી કૅ,હૈ દોઉ એક સંગા...
સુલટીવાણી શંકર મહારાજની
🍃🍃🍃🍃🍃🍃🍃
જે કૌઇ ગુરુ જ્ઞાની હૌય,તે ઊલટીવાણી બુઝૈ
સુખજલ મા ભ્રહ્માગની ભભુક્યો,અજ્ઞાની ને ન સુઝે...
વિધ્યા ઍ વ્યામોહ ને ખાધો,શબ્દે શંસય ચિત્તો
કુતર્કરુપી કાગ ને ઘેરી,ત્યાગે રાગ ને જીત્યો...
વિવેક મુસે મતિ મન્જારિ,શિલે હું પદ શ્વાન
આધ્યપુરૂષ ને ભેટે તે તો,શોભાવે નિજ બહાના...
વિરાગીરુપી દાદુરે ખાધા,પાંચ વિષય ભુજન્ગા
શંકર કહૅ કાયારુપ ઘર મા,બનનૅ ના છે અડંગા...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻