શ્રી ઉપાસની બાબાની અમૃતવાણી
🌷🌷🌷🌷🌷🌷🌷
🌷 જેને દું:ખ સંકટ આવતા નથી તેને કમનશીબ જાણવો.
🌷 જગત ઍ દૂધ છે ઍમાથી માખણ કાઢી લેવુ જોઇએ
🌷 આપણો ફોટો જોઈ ને આનંદ થાય છે તો અંતરમા આપણી ખરી મુર્તિ ને જૌય કેટલો આનદ થાય ?
🌷 પુણ્ય નુ અભિમાન આવ્યૂ કૅ પાપ આવ્યૂ જ સમજો
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻