Gujarati Quote in Quotes by Hiral Shah

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*55 પછી રેહવું હોય ટટ્ટાર*
*સાંજે મારો લાંબી લટાર,*

*શોખ રાખજો જિંદગીમાં*
*ચાહે ગાયન હોય કે ગિટાર,*

*મળતાં રેહજો યાર મિત્રોને*
*ભલે લટકતી સમયની તલવાર,*

*અઠવાડિયે ચલાવો સાયકલ*
*મૂકી દો બાજુએ કાર,*

*મોજમસ્તીથી જીવીશ જિંદગી*
*કરો સ્વભાવ સાથે લેખિત કરાર.....*

_*બાલમંદિર થી લઈ કોલેજ સુધી બધું જ ભણાવવામાં આવ્યું.*_
*_"ત્રિકોણ", "ગુરુકોણ",_* *_"લઘુકોણ", "ષટકોણ"...._*
*_પણ_*
*_જીવનમાં "જે હંમેશા ઉપયોગી" છે_*
*_તેને "ક્યારેય ભણાવવામાં નથી આવ્યું."_*

*_તે છે...._* *"દ્રષ્ટિકોણ."*

Gujarati Quotes by Hiral Shah : 111620148
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now