😷🤭😂
લગ્નવિધિ પૂરી થઇ ગયાં પછી વરરાજાએ ગોરબાપા ને પગે લાગીને પૂછ્યું: *" તમને કેટલાં રૂપિયા સીખ આપવાની?"*
*ગોર બાપા કહે, "વહુ જેટલા પ્રમાણમાં રૂપાળી હોય એટલા પ્રમાણમાં આપો."*
*એટલે વરરાજાએ પાકીટમાંથી ગોરબાપા ને દશ રૂપિયાની એક નોટ કાઢીને આપી અને ઉઠીને જવા લાગ્યો.*
*ત્યાં અચાનક પવનની એક લહેરખી આવી, ને વહુના ચહેરા પરનો ઘૂંઘટ ઉડી ગયો.*
*ગોરબાપા વરરાજાને કહે, "વધતા પૈસા તો પાછા લેતા જાઓ!"*
😷🤭😂🤫😷🙏🏻