એક વાર એક ભકતે ગુરુજીને પુછયુ....ગુરુજી મારા ૩ સવાલ છે
૧. માણસને ૧ દિવસ મરવાનુ જ છે તો જીવન પાછળ શુ કામ દોડે છે ?
૨. બધુ મુકીને જ જાવાનુ છે તો લાલચ શુ કામ રાખે છે ?
૩. ખરેખર સંસારનો સાર શું છે ?
ગુરુજીએ ત્રણે સવાલ સાંભળયા અને પછી એક બાકસમાંથી ૩ દિવાસળી કાઢી.
તેમાંથી ૨ દિવાસળી ફેંકી દિધી અને ૧ નો ઉપર નો ભાગ તોડયો.
પછી તેને ઘસી ને અણિદાર બનાવ્યો.
પછી તેનાથી દાંત ખોતરી ને ભકત ને કિધુ, મને શુ ખબર.
લાઈ માવો ખવરાવ..