હીરસાગર બાપાની અમૃતવાણી
🌱🌱🌱🌱🌱🌱🌱
🌱 નિદિધ્યાસ:
જે સત્સંગ સાંભળયો તેનું મનન કર્યૂ અને મનન કરતા જે સાર ઍમાથિ મળયો,જે લક્ષ્ય મહાપુરુષો ઍ બતાવ્યુ તેને ખાસ કરી ને નિત્ય અભ્યાસમાં મુકવો તે નિદિધ્યાસ છે.
🌱 શમ:
મનની વૃત્તિને અશુભ વાસનામા જ્તા અટકાવી મનનુ શમન કરવુ.
🌱 દમ :
ઈન્દ્રિયો ને વિષયોમાં જતા રોકવી ઈન્દ્રિયોનુ દમન કરવુ.
🌱 શ્રધ્ધા :
સદગુરુ વચનમા રહી કદી કૌઇ પ્રકાર ની શંકા નહિ કૅ તે વચન મા તર્ક,વિતર્ક નહિ.હર સમયે સદગુરુ વચનમા તેમ જ પોતાના સ્વરુપમા અડગ વિશ્વાસ તે સાત્વિક શ્રધ્ધા
🌱 તિતિક્ષા :
માન,અપમાન,ભુખ,તરસ,ઠંડુ,ગરમ ને સહન કરવુ,છતા ચિત્તમા જરાપણ દું:ખ ન લાગવું.
" સુખ ઓર દું:ખમે આનંદ રહેવે,હરદમ હરિ ગુણ ગાવે "
ગમે તે સંજોગ મા એક સરખો ભાવ રહેવો.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻