સંતશ્રી હીરસાગરબાપાની અમૃત વાણી
🌺🌷🌺🌷🌺🌷🌺
🌺 વિવેક :
સત્ય અસત્યનો વિચાર કરી શકે અને સત્યને ઓળખી અનુસરે
🌷જ્ઞાન :
પોતે કોણ છે તે સ્વરૂપનું યથાર્થ ભાન તે જ્ઞાન છે
🌺 વૈરાગ્ય :
સર્વ પદાર્થમાથી આસકતી નો બાદ તે મરમ વૈરાગ્ય છે અને તે સાચા જ્ઞાન થકી આસકતી ટળી જાય છે.
🌷 મુમુક્ષતા :
મોક્ષ કૅ મુક્તિ માટેની તિવ્ર ભાવના,ઇચ્છા તે
🌺 શ્રવણ :
ભગવાનના ગુણાનુવાદો સાંભળવા.તેની ઓળખાણ કરાવનાર મહાપુરુષોના વચનમા ઍક્તાર થઈ ને શ્રધ્ધા પુર્વક સાંભળવું તે શ્રવણ છે.
🌷 મનન :
જે એકાગ્ર ચિત્તથી સાંભળયૂ છે તેને ફરી ને એકાંત બેસી ને મનમા મનન કરવુ.એટલૅ એકે એક શબ્દ નુ ચિન્તવન કરી તેના યથાર્થ અર્થને સમજી સાર કાઢવો
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻