સતાર બાપુની વાણી
✍️✍️✍️✍️✍️✍️
આ અવસર છે રામ ભજનનો
કોડી ન બેસે દામ ..
ભજી લેને નારાયણનુ નામ
કામ ક્રોધ લોભ મદ મોહ ને, મુકી દે મનથી તમામ.....
માતા પીતા સુત બાંધવ તારા
એના આવે તારે કામ...ભજી લેને
અંધ બનીને અથડાવમા ભુંડા, ઘટઘટમા સુંદીર શ્યામ
દાસ સતાર કહે કર જોડી સબ સંતોને પ્રણામ.....ભજી લેને
🌲🌸🌲🌸🌲🌸
સતગુરુ ચરણમાં વંદન 🙏👣🙏👣🙏👣