Gujarati Quote in Thought by Mayur CHAUDHARY

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખરા હૃદયથી કોઈ પણ કામમાં ડૂબી ગયા હો તો સમયનો ખ્યાલ નથી રહેતો. અને ના ગમતું કામ કરતા સમય ખૂટતો નથી.
ક્યારે પ્રિય વ્યક્તિ સાથે વાત કરતા સમય કે સ્થળનું ભાન રહેતું નથી અને ના તો ભુખ તરસનું જ્ઞાન.
એજ રીતે અપ્રિય વ્યક્તિ સાથે વાત શરુ કરતા પહેલા અંત કેમ લાવવો તેની ઉતાવળ રહે છે.

Gujarati Thought by Mayur CHAUDHARY : 111612676
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now