Gujarati Quote in Blog by ખલક માં એક તું અલખ

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગમે તેવા
નજીક ના કે બિન્દાસ, નિખાલસ સંબંધો હોય
આપણા મનના કોઇ એક ખૂણે કોઈ એવી વાત
ધરબી જ દેતા હોઇએ છીએ....

કોઈ છાનું છપનું પાપ હોય એવુ નથી
પણ દરેક વાત કહી શકાતી નથી
એ પણ
એટલું જ સાચું છે....

કદાચ પ્રસંગ કહી પણ શકીએ
પણ એ પ્રસંગે
અનૂભવેલ લાગણીઓને કહેવા
આખો શબ્દકોશ ટુંકો પડે....

Gujarati Blog by ખલક માં એક તું અલખ : 111611049
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now