શુભકામનાઓ આપો છો લોકો ને, એ સારી વાત છે...
તો ક્યારેક શુભ કરવાનો વિચાર પણ રાખો દિલમાં....
ખાલી કહેવાથી શુભ થઈ નથી જવાનું એ દોસ્ત...
પણ, કોઈના જીવનમાં શુભ થાય એવો પ્રયત્ન પણ કરો...
મારી પણ તમારા અને તમારા કુટુંબીજનો માટે શુભકામનાઓ...રાધે..રાધે..
-ભાવેશ (ભાવિન) ઠાકોર