જો માટીના દીવડા મા તેલ અને વાટ મુકીને
દીપાવલિ નો શુભ અવસર મનાવી શકીએ તો
મનના દીવડા મા પ્રેમ અને સ્નેહ ની વાટ મુકીને
માનવતા નો પ્રકાશ ન ફેલાવી શકીએ
આપણા પર લક્ષ્મી જી ની કૃપા હોય તો આપણે
પણ જરુિરયાત વ્યક્તિ ની મદદ કરી તેના પર
લક્ષ્મી જી ની કૃપા કરી શકીએ.
આને જ તો સાચા અથઁ મા દિવાળી કહેવાય.