Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઈનામ....

રણ ને વટાવી જા, તો સમુંદર ઈનામ માં..
પર્વત પર ચઢી જા, તો શીખર ઈનામ માં...*

ઠેકી ને જે આવે ધર્મ ના વાડા ની વાડ ને..
ઍના જ માટે રાખ્યો છે ઈશ્વર ઈનામ માં...*

ભવસાગર તરી જા તો સાગર ઈનામમાં..
ક્ષીતીજ ને અડકી જા તો ધરા ઈનામમાં...

લાગણીયો ને સમજી જા તો હ્રદય ઈનામમાં...
ઐસ્વર્ય ને સમજી જા તો માનવ મન ઈનામમાં..

જીવનને સમજી જા તો નિજાનંદ ઈનામમાં..
જગતને સમજી જા તો જગદીશ ઈનામમાં... Jn

જે. એન. પટેલ (જગત)

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111608403
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now