Gujarati Quote in Poem by મોહનભાઈ આનંદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શબ્દો કઠોર પણ ઉવાચે મૃદુ હ્દય થી ,
ટપલી મારી ને,રાહ ચીંધે છે વિનય થી;

હોય છે કંટકો સમાન, અસ્તિત્વ જેમાં,
માધુર્ય થી મહેંકી રહે ગુલાબી નયનથી ;

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111608309
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now