Gujarati Quote in Poem by Armin Dutia Motashaw

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તતોળ, ઝનઝોડ તારા  આં  સુસ્ત અંતર મન ને, ઓ મુર્ખ માનવ


જો તું ઉઠીશ નહિ તો, ખેંચી લેશે તને એની તરફ, પેલો પાજિ દાનવ.


જાગ અને જગાડ તારું અંતર મન; નહિ તો  થઈ જશે તું  બરબાદ 


સાંભળ અને સમજ પેલો અવાજ, પાર  ઉતારશે તને એ નાદ.


હર કોઇ મથે દેખાવા સુંદર, ચમકાવે એમનું તન;


પણ તું, દીવા ની જેમ, સાફ, ઝળહળતું હમેશાં રાખ તારું મન.


પૈસા, ધન કમાજે સદ બુદ્ધિથી, આપસે મીનો અશિશ્વંઘ તને  આશિષ 


કરજે ભલાઇ એ ધન થી થોડી, ફરિશ્તાઓ બી ઝુકાવશે એમનું શીશ. 


હર હમેશાં, સુખમાં, દુખમાં, તોળજે તારું અંતર મન ;


એજ રીતે જેમ રાખે છે તું  શુદ્ધ, તારું આં તન.


AF  Dastur 

Gujarati Poem by Armin Dutia Motashaw : 111608013
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now