શબ્દો નો ચક્રવ્યૂહ...
શબ્દોના ચક્રવ્યૂહ માં હું કૈક એવો ફસાઈ ગયો છું કે મને જ્યાં જોવ છૂ ત્યાં કૈક અલગ જ દેખાઈ છે એક બાજુ લાંબો અને ઊંડો સાગર દેખાઈ છે તો બીજી બાજુ ઉનાળા માં તપતી રેતી અને એક બાજુ ઊંચું આસમાન જ દેખાઈ છે અને નીચે એક નાનકડો માર્ગ એક એવો રસ્તો દેખાઈ છે કે જે ટૂંકો અને અઘરો બહુજ છે પણ હું એ રસ્તો જો એક વાર પાર કરી લવ તો મારી માટે અનેક રસ્તા ઓ ખુલે તેમ છે અને હું તે રસ્તા ને પાર કરીશ જ હું અંત સુધી હાર નહીં મનુ કરણ કે મને મારા ઉપર એટલો વિશ્વાસ છે અને હું તે રસ્તો પાર કરી ને જ રહીશ કારણ કે આ ટૂંકા રસ્તા ને પાર કરીશ એટલે કેટલાય એવા રસ્તા ઓ ખુલશે મારા માટે અને તે જ રસ્તા ઓ મારુ ભવિષ્ય નક્કી કરશે કારણ કે હું આ ટૂંકા અને કઠણ રસ્તા થી હું ડરી જઈશ તો મારું ભવિષ્ય આમ ને આમ અંધારા માં જ રહેશે અને હું કોઈ દિવસ આ અંધારા માં થી બહાર નહીં નીકળી શકું અને બહાર નીકળ્યા પછી મારા માટે ઘણા રસ્તા ઓ છે અને એ રસ્તા ઓ સાથે રોજ એક નવો સુરજ ઉગશે અને મને આગળ જાવા માટે એવો તાકાત અને માનસિક શક્તિ આપશે કે રોજ હું આગળ વધતો રહીશ એટલે રસ્તો ગમ્મે તેટલો ટૂંકો હોઈ પણ તમે તેને પાર કરો પછી જ તમે આગળ આવી શકો અને તમે ડરી ડરી ને રસ્તો કોઈ દિવસ પાર ન કરી શકો અટલ મારો કેહવા નો મતલબ એમ છે કે રસ્તા માં ગમ્મે તેટલા કાંટા ઓ આવે તો પણ અને દૂર કરી ને આગળ જાવ તો જ ખબર પડે કે આગળ રસ્તો કેવો છે એટલે કાંટા ઓ ને દૂર કરો અને આગળ વધો એક નવો રસ્તો અને એક નવો ઉગતો સુરજ તમારી રાહ જોઇને બેઠા છે...🙏