Gujarati Quote in Jokes by Manish Patel

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બાપા કહે: છોકરી વાળા જોવા આવે, તો પગાર વધારે કહેજે..

મહેમાને આવીને પુછ્યુ : કેટલો પગાર છે ?

છોકરો કહે : આમ તો 1 કરોડ છે, પણ કપાતા કપાતા 8 હજાર આવે,

પછી બાપા એ તો માર્યો પણ મહેમાન પણ જતા જતા બે નાખતા ગ્યા....😂🤣😂😂😂

Gujarati Jokes by Manish Patel : 111606973
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now