રચના પ્રકાર:- પદ્ય રચના
*રચના શબ્દ* :-
. 🥰 *પ્રેમરસ*
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
રહેવામાં હું સૌથી આગળ, જો વધી ગયો,
પણ અમુકનો પ્રેમરસ, ભૂલો મને પાડી ગયો.
ચાલતો હતો મારી મોજે, એકલો કરી ગયો !
આ અમૂકનો પ્રેમરસ, ભૂલો મને પાડી ગયો.
પોચી કોઈ ન જાય, ઓળખ ઊભી એવી કરી ગયો !
દિલનો છે આ રસ, જે પ્રેમ ભૂલો મને પાડી ગયો.
દિલના તાર સમરતા નામ જેનું, એ તારને તોડી ગયા !
દુનિયા તો ઝેરી જીવડું છે, જે ભૂલો મને પાડતા ગયા.
બધું તૂટી જાણી, રસ્તો મે ના છોડ્યો; જીવવાનો !
પરખ્યા જગના લોકોને, વિશ્વાસ આવ્યો ભગવાનનો.
ઠેસ ખાતો, પથરાળતો જમીને; એવો કરી મૂક્યો ?
આ અમુકનો પ્રેમરસ, ભૂલો મને પાડી ગયો.
સમજીને બધુજ, જે આ જીવન; જીવી ગયો !
એમને પણ, આ પ્રેમરસ; ભૂલો પાડી ગયો.
રહેવામાં હું સૌથી આગળ, જો વધી ગયો,
પણ અમુકનો પ્રેમરસ, ભૂલો મને પાડી ગયો.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD