અમદાવાદમાં નવા નવા રહેવા આવેલ UP નાં બહેને,
બાજુવાળા ગુજ્જુ બહેન ને પુછયુ..
🤔🤔
"बहन, आप करवाचौथ का व्रत नाहि करत हो का.??
😳😳
ગુજ્જુ બહેન બોલ્યા ,,
અરે બેન...
જિસ્કો, બધી રીતે જોઇ લીયા,,
ઓળખી પાળખી તપાસી લીયા, સાત ગરણે ગાળી ને લીયા હોય,
...ઉસકો...
ફરી ફરીને ચાયણી મે કાયકુ દેખનેકા ???🤓
ઔર વડસવિત્રી કો હમ એટલા દોરા બાંધ દેતે હૈ, કે બાપડા સાત જનમ તો હું... સીંતેર જનમ તક કિધર નહી જાવેગા ..😳🥺🥵
🤣😂🤣😂