Gujarati Quote in Shayri by Ravi Pandya

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ Long drive ની તો મને ખબર નથી
પણ તારી સાથે સાઇકલ ની રેસ જીતવી છે

આ Hanimoon ની તો મને ખબર નથી
પણ તારી સાથે મનાલીનું ટ્રેકિંગ કરવું છે

આ Beach ની તો મને ખબર નથી
પણ તારી જોડે મધુરીઝીલના કિનારે બેસવું છે

આ મુસાફરી ની તો મને ખબર નથી
પણ તારી જોડે દરજલિંગ ની ટ્રેઈન માં બેસવું છેં

આ કાશ્મીર ની કલિયો ની તો મને ખબર નથી
પણ તારી જોડે કાશ્મીર ની વદાયો ને માણવી છે

આ ઉત્સવ ની તો મને ખબર નથી
પણ તારી જોડે કચ્છ ના રણઉત્સવ ને જોવો છે

આ walking ની તો મને ખબર નથી
પણ તારી જોડે એક વાર ગીરનાર ચડવો છે
-Ravi Pandya

Gujarati Shayri by Ravi Pandya : 111603496
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now