Gujarati Quote in Blog by Kulsoom

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"મારી પાસે બધું જ હોવા છતાં
કંઈ બાકી નથી રહ્યું" 👈ની લાગણી કરાવી જાય,

એક પળની ખુશી આપી,
જીવનભરના ગમ થમાવી જાય,

સાથ નિભાવવાના વચન તોડી
એકલો મૂકી ચાલ્યો જાય,

આ શેનો ન્યાય યારો
એને જ વરી 'મેહબુબ' કહેવાય.🙂

~SANAM

Gujarati Blog by Kulsoom : 111603395
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now