Gujarati Quote in Blog by bhavna

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

my old post
hello friends
પહેલા હું કોઈ પણ પોસ્ટ શેર કરતી તો નામ વગરની કરતી
હું કયારેય પોસ્ટ માં મારું નામ ના લખતી , લોકો એનો
ફાયદો ઉઠાવીને મારી કેટલી બધી પોસ્ટ માં પોતાનું નામ
લખી શેર કરતા,અને હું આ બધું જાણવા છતાં કશું જ ના
કરી શકતી, કારણકે મારી પાસે કોઈ પ્રૂફ ન હતું...
મારે બસ એટલું જ કહેવું છે કે તમે બીજાની પોસ્ટ શેર કરો
તો એમાં કોઈ ખોટી બાબત નથી, બસ જેણે તે રચના
બનાવી છે તેનું નામ જરુર લખો, કેમકે આ તેમનો હક છે.
તેમની મહેનત છે.તો ખ્યાતી પણ એમને જ મળવી જોઈએ
🙏🙏🙏🙏🙏
#shabdbhavna

Gujarati Blog by bhavna : 111599908
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now