આ અધૂરા સ્વપ્નો જીવવા નહીં દે મને ગીતા
ચૈનનો શ્વાસ લેવા નહીં દે મને,
કોઈ પણ કાર્ય શાંતિ થી
કરવા નહીં દે મને ,
રોજ આવી ને
મારી ઊંઘ બગાડે છે અને
મને હરપલ હરક્ષણ મજબૂર
કરે છે એમના વિશે વિચારવા માટે.
આ અધૂરા સ્વપ્નો શાંતિ થી
જીવવા નહીં દે મને.
✍️...© drdhbhatt...