Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

. *📿 જય ગુરૂદેવ 📿*

*મોટા મોટા યોગીઓ, મહાત્માઓ, તપસ્વીઓ પ્રાણાહાર, પ્રાણાયામ કરે છે, આંખો બંધ રાખીને ધ્યાન કરે છે તો પણ બ્રહ્મ દેખાતો નથી !!*

*બ્રહ્મ દુર્લભ છે, પણ બ્રહ્મનિષ્ઠ સદગુરૂ મળી જાય તો બ્રહ્મ સુલભ થઈ જાય !!*

*ધ્યાન કદી જડ વસ્તુનું ન કરો, ધ્યાન હંમેશા ચેતનનું જ કરવું. જે જડ વસ્તુનું ધ્યાન કરે છે તેની બુદ્ધિ જડ થઈ જાય છે. જડ વસ્તુનું ધ્યાન કરવાથી કોઈ લાભ નથી, માટે ધ્યાન હંમેશા ચેતનનું જ કરવું !!*

*ચેતન તમે જ્યાં બેઠા છો ત્યાં જ પ્રગટ થઈ જશે, માટે ધ્યાન ચેતન પરમાત્માનું જ કરવું !!*

Gujarati Religious by બાબા સત્સંગી : 111599156
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now