તારીખ ૨૫/૧૦/૨૦૨૦
રચના પ્રકાર:- ટૂંકું અને ટચ
રચના શબ્દ:-
*સંતોષ*
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
*ઝેરને પચાવીને અમૃત પી શકાય છે*.
*જ્યારે, અમૃતને પી ને;, ઝેર ના પીસો*.
_ઈચ્છા પર ઈચ્છા બરબાદીનું કારણ છે_.
*_તાત્પર્ય_*..?
*પાપ કર્યા બાદ, જીંદગી સુધરી શકે છે*,
*જીંદગી સુધર્યા બાદ, પાપ ન કરવું જોઈએ*;
*સંતોષ સર્વસ્વ છે*.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD