Gujarati Quote in Tribute by Sonal

Tribute quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણાં ઢોલીવુડના મશહૂર બે ભાઈઓ મહેશ-નરેશ કનોડિયાની જોડી આજે તૂટી ગઈ. સદગદ શ્રી મહેશભાઈ સુરીલું સંગીત પ્રસરાવતા તો હતા જ પણ સ્ત્રીના અવાજમાં સુંદર ગાઈ શકતા હતા. ભગવાન મહેશભાઈના આત્માને શાંતિ આપે. 🙏🏻ઓમ શાંતિ શાંતિ શાંતિ 🙏🏻
#મારીરચના

Gujarati Tribute by Sonal : 111598073
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now