*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
2️⃣3️⃣1️⃣0⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
ભરોસો કરી શકાય એવા માણસો જ આપણી જિંદગીમાં ઘટતા જાય છે. જે હોય છે એની સામે તો આપણને ફરિયાદો હોય છે. હતાશા, નિરાશા, ડિપ્રેશન અને આપઘાત વધવાનું સૌથી મોટું કારણ એ છે કે માણસ અને માણસ વચ્ચેનું અંતર સતત વધતું જાય છે.
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*