નમસ્કાર મિત્રો.આપ સૌ મારી નવલકથા " આણું " -૫ ભાગનો ખુબ સરસ રિસ્પોનસ આપ્યો છે,અને હજી અપાતા જ રહો છો એ બદલ આપનો ખુબ ખુબ આભાર.
મારી નવલકથા નો ૫ ભાગ ૩૦૦૦+ વાર વંચાયેલ છે .અને હજી આ આંકડો સતત વધતો જ રહે છે એ બદલ આપ સૌ નો આભાર વ્યક્ત કરું છું.મારે ખાસ વિનંતી કરવા ની કે વાંચવાની સાથે download પણ કરો જેથી મારા બુક્સ ના download વધે. જેથી મારો ૧૦ k download no ટાર્ગેટ જલ્દી પૂરો કરી શકું.
આપના સાથ અને સહકાર ની અપેક્ષા વગર શક્ય નથી. તો તમારો પ્યાર સતત મળતો રહે એવી આશા સાથે.
આપનો મિત્ર.
મુકેશ રાઠોડ.