દોસ્તી - એક માત્ર સંબંધ કે જે આપણને જન્મ સાથે નથી મળતો. આ સંબંધ આપણે પોતે બાંધીએ છીએ. જો સારા મિત્રો મળ્યા તો જન્મારો સુધારી જાય નહીંતર આખો ભવ બગાડે. જીવનસાથી જો એક દોસ્ત સ્વરૂપે મળી જાય તો ક્યારેય નિરાશ થવાનો વારો આવતો નથી. એનાં તરફથી મળેલી હિંમત અને પ્રેરણા આપણને હંમેશા આગળ લઈ જાય છે. મારે તો વાત કરવી છે તારી મારી દોસ્તી એટલે કે મારી અને મારા ભગવાનની દોસ્તીની. મને એવો સરસ દોસ્ત મળી ગયો છે ભગવાનના સ્વરૂપે કે મારે મદદ માટે એને બોલાવવા ક્યારેય જવું પડયું નથી. હંમેશા મારી મદદે વગર બોલાવ્યે આવી જ .
#સુપ્રભાત