કહી દો અર્જુન ને કે તિર ચડાવે
યુદ્ધ માજ એનું કલ્યાણ છે.
તું ડરે સાનો હું છું તારી સાથે
રાખ મુજ પર વિશ્વાસ
.....કહી દો અર્જુન.....
તું મનમાં સંશય ન rakh
તું રાખ મુજ પર વિશ્વાસ
કહી દો અર્જુન ....
તું સમય ની સાથે દોડ
હું છવ તારી પાછળ
કહી દો અર્જુન ને......
-Vijay